SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મરાંશ પમો ભાગ-૩ ૩૯ ઉત્તર મનુષ્યાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો એક ભુલ્લક ભવ પ્રમાણ (૨૫૬ આવલિકા) જઘન્ય સ્થિતિબંધ હોય છે. પ્રકૃતિઓને વિશે એકેન્દ્રિયાદિ જીવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું વર્ણન :૧૮૦.એકેન્દ્રિયાદિ જીવોને મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ | સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર એકેન્દ્રિયાદિમાં મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ . પ્રમાણે જાણવો. જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય ૩/૭ સાગરોપમ બેઈદ્રિય - ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ ૧૮૧. એકેન્દ્રિયાદિમાં શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ધ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩/૭ સાગરોપમાં બેઈન્દ્રિય ૧૦ ૫/૭ સાગરોપમ તેઈન્દ્રિય ૨૧ ૩/૭ સાગરોપમ ચઉરીન્દ્રિય ૪૨ ૬/૭ સાગરોપમ અસત્ની પંચેન્દ્રિય ૪૨૮ ૪/૭ સાગરોપમ. ૧૮૨. એકેન્દ્રિય આદિમાં અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે ? | ઉત્તર અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય : એકેન્દ્રિય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy