SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પુરુષવેદનો જધન્ય સ્થિતિબંધ આઠ વર્ષનો હોય છે. બાકીની પ્રકૃતિ ઓનો જઘન્ય સ્થિતિબંધ મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિબંધની સાથે પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ભાગતા જે આવે તે જાણવો ॥૩૬॥ જઘન્ય સ્થિતિબંધ વર્ણન : ૫૨. સંજ્વલન લોભનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ક્યાં બંધાય ? ૧૨ ઉત્તર સંજ્વલન લોભનો જધન્ય સ્થિતિબંધ એક અંતરમુહૂર્તનો હોય છે. તે નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધ વિચ્છેદ સમયે હોય છે. ૫૩. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ કેટલો ? અને ક્યારે બંધાય ? ઉત્તર : જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિનો જધન્ય સ્થિતિબંધ એક અંતર મુહૂર્તનો હોય છે અને તે દશમા ગુણ-સ્થાનકનાં અંત સમયે બંધ વિચ્છેદ વખતે બંધાય છે. ૫૪. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનો ધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? અને તે ક્યારે બંધાય ? ઉત્તર એક અંતરમુહૂર્તનો હોય છે. અને તે દશમા ગુણ-સ્થાનકનાં અંત સમયે બંધ વિચ્છેદ કરતાં બંધાય છે. ૫૫. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિ કેટલી બંધાય ? તે ક્યારે બંધાય ? ઉત્તર એક અંતરમુહૂર્તની હોય છે તે દશમા ગુણસ્થાનકના અંત સમયે પ્રકૃતિઓના બંધ વિચ્છેદ સમયે બંધાય છે. ૫૬. યશનામ તથા ઉચ્ચ ગોત્રકર્મની જધન્ય સ્થિતિ કેટલી બંધાય ? કયારે બંધાય ? ઉત્તર : યશનામ તથા ઉચ્ચ ગોત્રર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે અને તે દશમા ગુણ-સ્થાનકના અંતે બંધ વિચ્છેદ સમયે થાય છે. શાતા વેદનીય કર્મનો જધન્ય સ્થિતિબંધ કેટલો હોય ? અને તે ક્યારે બંધાય ? ૫૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy