________________
૧૮૨
કર્મથ પો ભાગ-૩
૭પ૧. અયશ નામકર્મનો અબંધકાળ તથા સતત બંધકાળ
કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધાળ-અંતર મુહૂર્ત- સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૫૨. ઉચ્ચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - ૧ અંતરમુહૂર્ત- સતત બંધકાળ- સાધિક ૧૩૨
સાગરોપમ. ૭પ૩. નીચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ • ૧ સમયથી
અસંખ્યાતકાળ. ૭૫૪. અંતરાયની પાંચ પ્રકૃતિઓનો અબંધકાળ તથા સતત
બંધકાળ કેટલો કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ- યુવબંધી હોવાથી ૧થી
૧૦ ગુણ. સુધી હોય.
સ્થિતિબંધ અધિકાર સમાપ્ત
-
-
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org