SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૮૧ ૭૪૩. ઉપઘાતનો આબંધકાળ તથા સતત બંધાળ કેટલો - કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુર્તિ - સતત બડાળ - કુવબંધી હોવાથી ૧થી ૮માના ૬ ભાગ સુધી ૩૪. બસ ચતુષ્કો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ • અંતરમુહૂર્ત - સતત બંધકાળ- સાધિક ૧૮૫ સાગરોપમ ૭૪૫. સ્થિર-શુભનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૪૬. શુભગત્રિકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત- સતત બંધકાળ- સાધક ૧૩ર સાગરોપમ. ૭૪૭. યશ નામકર્મનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત-સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૪૮. સ્થાવર ચતુષ્કનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ સાધિક ૧૮૫ સાગરોપમ સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૪૯. અસ્થિર-અશુભનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ - ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૫૦.દુર્ભગત્રિકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy