________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
યોગ સ્થાનક હોય તેનાથી ત્રીજા સમયે અસંખ્યાતગુણા અધિક યોગ સ્થાનક હોય. તેનાથી ચોથા સમયે અસંખ્યાત ગુણા અધિક યોગ સ્થાનક હોય છે. આ રીતે ક્રમસર સમય વધારતાં યાત્ અપર્યાાવસ્થાના ચરમ સમય સુધી અસંખ્યાતગુણો અધિક યોગ જાણવો.
૧૬૧
૬૪૭, પર્યામા જીવોને યોગ ક્યા પ્રકારે હોય ? ઉત્તર : પર્યામા જીવોને વિષે યોગ અનિયતપણે હોય છે.
૬૪૮, ૫ર્યામા જીવોને યોગ અનિયત શાથી કહેવાય ? ઉત્તર પર્યામા જીવોને વિષે કેટલાક જીવોને સંખ્યાતગુણવૃદ્ધિએ યોગ સ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણવૃદ્ધિએ યોગસ્થાનક હોય. કેટલાક જીવોને સંખ્યાતગુણ હીનરૂપ યોગસ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણ હીન રૂપ યોગસ્થાનક હોય જ્યારે કેટલાક જીવોને એકસરખા યોગસ્થાનક (તુલ્ય યોગસ્થાનક) હોય. આ કારણથી અનિયતરૂપે યોગસ્થાનક કહેવાય છે. ૬૪૯,એક-એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો કેટલાં હોય ?
ઉત્તર એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણે હોય છે.
૬૫૦,કર્મના બંધના સ્થિતિસ્થાનો અસંખ્યાતા શાથી થાય ? ઉત્તર જીવોને કર્મના સ્થિતિસ્થાનો જે પ્રત્યેક છે તે અધ્યવસાય વિશેષથી બંધાય છે અને પ્રત્યેક અધ્યવસાય તીવ્ર તીવ્રતર, મંદ મંદતર અને મંદતમાદિક અસંખ્યાતા અધ્યવસાયો હોય છે તે કારણે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો થાય છે.
૬૫૧. જઘન્ય સ્થિતિસ્થાનક કેટલા અધ્યવસાયથી બંધાય ?
ઉત્તર જધન્ય સ્થિતિસ્થાનક અસંખ્યાતા લોકાકાશનાં પ્રદેશ રાશિ પ્રમાણ અધ્યવસાયથી બંધાય છે.
૬૫૨. જધન્ય સ્થિતિ કરતાં સમયાયિક સ્થિતિસ્થાનક કેટલાં અધ્યવસાયથી બંધાય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org