________________
૧૫૮
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર યુગલીક મનુષ્યો તથા તિર્યંચોનો ઉત્કૃષ્ટ યોગ નવ વૈવેયકમાં રહેલા
આ દેવો કરતાં અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૨૯. આહારક શરીરી જીવોનો ઉત્કૃષ્ટ યોગ ક્યા જીવો કરતાં - કેટલો વિશેષ હોય ? ઉત્તર યુગલીક મનુષ્યો તથા તિર્યંચોના ઉત્કૃષ્ટ યોગ કરતાં આહારક શરીરી
મનુષ્યોનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો અધિક હોય છે. ૬૩૦. શેષ ચાર ગતિનાં જીવોનો ઉત્કૃષ્ટ યોગ કયા જીવો
કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર આહારક શરીરી જીવો કરતાં શેષ ચાર ગતિનાં જીવોનો ઉત્કૃષ્ટ યોગ |
અસંખ્યાતગુણો અધિક હોય છે. ચૌદ જીવભેદો આશ્રયી સ્થિતિ સ્થાનોનું વર્ણન ૬૩૧. સૂક્ષ્મ અપર્યાપા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો - કેટલા હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિશેષ સ્થિતિસ્થાનો બીજા જીવોની
અપેક્ષાએ સૌથી થોડા હોય છે. ૬૩૨. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો | કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોને વિશે સૂક્ષ્મ અપર્યામા એકેન્દ્રિય
જીવો કરતાં સંખ્યાનગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૩૩. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો
કોનાં કરતાં કેટલાં વધારે હોય ? ઉત્તર સૂમ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે બાદર એકેન્દ્રિય અપર્યાયાનાં
સ્થિતિ સ્થાનો કરતાં સંખ્યાતગુણા અધિક સ્થિતિસ્થાનો હોય છે. ૬૩૪.બાદર પર્યામા એકેન્દ્રિય જીવોને વિષે સ્થિતિસ્થાનો
કોનાં કરતાં કેટલાં વધારે હોય? ઉત્તર બાદર પર્યામા એકેન્દ્રિય જીવોને વિષે સૂક્ષ્મ પર્યામા એકેન્દ્રિય જીવો
કરતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા અધિક હોય છે.
I
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org