________________
૧૫૦
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર અવિરતિ સમત્વી અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરત
સમ્યકત્વી અપર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો
હોય છે. ૫૭૯. અવિરતિ સમ્યકત્વી પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
ક્યા જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર અવિરતિ સમકતી પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવિરત
સમ્યકત્વી અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો
હોય છે. ૫૮૦.સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ
કયા જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય? ઉત્તર સની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ અવિરત
સમ્યકત્વ પર્યાપ્ત જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય
છે. ૫૮૧. સની અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ ક્યા !
જીવોની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર સની અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ સની પર્યાતા જીવોનાં
જધન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૨. સની અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા
જીવની અપેક્ષાએ કેટલો વિશેષ હોય ? ઉત્તર સની અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની અપર્યાપ્તા જીવોનાં
જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૮૩. સની અપર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય
(કેટલો જાણવો? ઉત્તર સની અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોડાકોડી
સાગરોપમનો હોય છે. ૫૮૪. સની પર્યામા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો
કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર સની પર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની અપર્યાપ્તા જીવોનાં ,
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાત ગુણો અધિક હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org