________________
| કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૪૩
૫૩૬. પહેલા ગુણસ્થાનકે સન્ની ભવ્ય જીવો કરતાં સ્થિતિબંધ
વધારે કોનો હોય ? ઉત્તર પહેલા ગુણસ્થાનકે સની ભવ્ય જીવોને જે અંત: કોડાકોડી |
સાગરોપમનો સ્થિતિબંધ હોય છે તેના કરતાં સન્ની અભવ્ય જીવોને અંતઃ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય
૫૩૭. અંત :કોડાકોડી સાગરોપમનો સૌથી વધારે સ્થિતિબંધ
કોને હોય ? ઉત્તર અંતઃ કોડાકોડી સાગરોપમનો સૌથી વધારે ઉત્કૃષ્ટ) સ્થિતિબંધ પહેલા ગુણસ્થાનકમાં વિદ્યમાન સની અભવ્ય જીવોને હોય છે.
સ્થિતિબંધનું અલ્પબદુત્વ વર્ણન પ૩૮. સૌથી ઓછો સ્થિતિબંધ ક્યા જીવોને હોય? ઉત્તર સૌથી ઓછો (જઘન્ય) સ્થિતિબંધ યતિઓને (સંયમી જીવોને) હોય છે. પ૩૯. યતિ (સંયમી) જીવોથી કયા જીવો ગ્રહણ કરવા ? ઉત્તર યતિ (સંયમી) જીવો છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધીનાં
આવે છે તેમાં સૌથી ઓછો સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલ
જીવોને હોય છે માટે તે ગ્રહણ કરવા. ૫૪૦. અગિયારથી તેર ગુણસ્થાનકમાં કર્મબંધ છે તો તેઓ શા |
માટે નહીં ? ઉત્તર અગિયારથી તેર ગુણસ્થાનકમાં કર્મબંધ છે પણ તે કર્મબંધ કષાય રહીત
યોગના કારણે થાય છે, જ્યારે અને જે સ્થિતિબંધ કહ્યા છે તે કષાયસહીત જે સ્થિતિબંધ થાય છે તે અપેક્ષાએ છે માટે તે ગ્રહણ
કરેલ નથી. ૫૪૧. યતિ જીવોનો જઘન્ય સ્થિતિબંધ કહ્યો તેનાથી અધિક
સ્થિતિબંધ કોનો હોય ? ઉત્તર યતિ (સંયમી જીવોનાં સ્થિતિબંધ કરતાં બાદર પર્યાપ્તા એકેન્દ્રિય
જીવોનો સ્થિતિબંધ અસંખ્યાત ગુણો હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org