________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૩૯
આ રીતે સ્થિતિબંધ તથા તેનાં ભાંગાઓનું વર્ણન સમાપ્ત. સાણાઈ અપુવૅતે અયરતો કોડિ કોડિ ઓ નહિગો ! બંધો નહુ હીણો ન ય મિચ્છે ભવિયર સનિમિ ૪૮
જઈ લહુ બંધો બાયર પજજ અસંખ ગુણ સુહુમ પજજહિગો ! એસિ અપજજાણ લહૂ
સુહુમેયર અપજજ પજજ ગુરુ ૪૯ લહુ બિઅ પજજ અપજજે અપજિજયર બિઅ ગુરુ અહિગો એવા તિ ચઉ અસન્નિસુ નવર સંખગુણો બિએ અમણપજજે ૫l
તે જઈ જિદ્દો બંધો સંખગુણો દેસ વિરય હસ્તિરો સમ ચઉ સનિ ચઉરો
કિંઈ બંધાણું કમ સંખનુણા ૫૧ સવાણવિ જિઠ્ઠઠિઈ અસુહા જે સાઈ સંકિલેણે આ ઈયરા વિસોહિઓ પણ મુત્ત નર અમર તિરિ આઉ પરા
ભાવાર્થ - સાસ્વાદન ગુણસ્થાનકથી અપુર્વકરણ ગુણસ્થાનક પર્યત સ્થિતિબંધ અંત: કોડાકોડી સાગરોપમથી અધિક હોતો નથી. તેમજ તેનાથી હીન (ઓછો) પણ હોતો નથી. મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય તથા સનિ જીવોને અંત: કોડાકોડી સાગરોપમથી ઓછી સ્થિતિબંધાતી નથી. ૪૮
૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org