________________
પ
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૩૩
૪૯૭. અનાદેયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અનાદેય નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવન
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ . સાદિ, અધ્રુવ ૪૯૮. અયશનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અયશ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો |
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવ
ઉષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૯૯. ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ગોત્ર કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના રે ભેદ . સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ ૫૦૦. ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org