________________
૧૩૨
કર્મગ્રંથ પમો ભાગ-૩)
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુષ્ટ બંધના ૨ ભેદ . સાદિ. અધવ
ઉન્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૪૯૪. અશુભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? | ઉત્તર અશુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ ૪૯૫. દુર્ભગનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર દુર્ભગ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જધન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૪૯૬. દુસ્કરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા
જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર ગુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અબ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ : સાદિ, અધુવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org