________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર સ્થિર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અવ
અજઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
૪૮૪, શુભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર : શુભ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
સાદિ, અવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અપ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
૪૮૫.સુભગનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
અજઘન્ય બંધના ૨ ભેદ
૨
૧૨૯
ઉત્તર સુભગ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
જધન્ય બંધના ૨ ભેદ
સાદિ, અશ્રુવ
અજઘન્ય બંધના ૨ ભેદ
સાદિ, અપ્રુવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ
સાદિ, અવ
૪૮૬, સુસ્વરનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
ઉત્તર : સુસ્વર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જધન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org