SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ કોટાકોટી સાગરોપમની સ્થિતિ, પીળોવર્ણ, ખાટારસી સાડાબાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ આ રીતે ૨૫ (અઢી) વધારી વર્ગાદિની સ્થિતિ જાણવી. ૫૨લા દસ સુહ વિહગઈ ઉચ્ચે ૬ સુરદૃગ થિર છક્ક પુરિસ રઈ હાર્સે । મિચ્છે સતરિ મણુદુગ ઇથી સાએસ પત્તરસ ॥૩૦॥ શુભવિહાયોગતિ-ઉચ્ચગોત્ર-દેવષ્વિક-સ્થિરષટ્ક પુરુષવેદ ભાવાર્થ રતિ - હાસ્યની દશ કોટાકોટી સાગરોપમ. મિથ્યાત્વની ૭૦ કોટાકોટી સાગરોપમ. મનુષ્યબ્વિક-સ્ત્રીવેદ- શાતાવેદનીયની પંદર કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. ૩૦મી ભયકુચ્છ અરઈસો એ વિવ્વિ તિરિ ઉરલ નિરયદુગ ની એ । તેય પણ અથિર છક્કે તસ ચ થાવર ઈંગ પહિંદી ॥૩૧॥ નપુર્મુખગઈ સાસ ચઉ ગુરુ ક્કખડ રૂખ સીય દુર્ગંધે । વીસ કોડાકોડી એવ ઈયા બાહ વાસ સયા ॥૩૨॥ ભાવાર્થ ભય-શોક-જુગુપ્સા-અરતિ-વૈક્રિયક્વિક-તિર્યંચલ્વિકઔદારિકષ્વિક-નરક કિ-નીચગોત્ર-તૈજસ-કાર્યણ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત- અસ્થિરષટ્ક- ત્રસચતુષ્ક- સ્થાવર-એકેન્દ્રિય-પંચેન્દ્રિય-નપુંસક્વેદઅશુભવિહાયોગતિ -પરાધાત-ઉચ્છવાસ -ઉદ્યોત - આતપ-ગુરુસ્પર્શ-શસ્પર્શરૂક્ષસ્પર્શ-શીતસ્પર્શ-દુર્ગંધ આ પ્રકૃતિઓની વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. એક કોટાકોટી સાગરોપમે સો વર્ષની સ્થિતિ તે અબાધાકાળ ગણાય છે. ૧૩૧૫ ૩૨॥ Jain Educationa International ૨૬. અંતરાય-૫, જ્ઞાનાવરણીય-૫, અશાતા વેદનીય-૧ સ્થિતિબંધ કેટલો હોય ? દર્શનાવરણીય-૯, ૨૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ = For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy