________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૦૫
ઉત્તર અપ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવા અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા ૪૦૬. અપ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય માનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ . સાદિ, અધુવ અજઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૪૦૭. અપ્રત્યાખ્યાની માયાનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં
હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય માયાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ
જીવો કરે. જઘનય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ I૪૦૮. અપ્રત્યાખ્યાનીય લોભનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org