________________
૯૮
કર્મગ્રંથ પમો ભાગ-૩
-
જધન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધ્રુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૩૮૪. મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય |
સ્થિતિબંધ કોણ કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો
કેટલાં હોય? ઉત્તર મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં
મિથ્યાદ્રષ્ટિ જીવો કરે, જઘન્ય સ્થિતિબંધ દસમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધનાર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ ૩૮૫. કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ
કોણ કરે? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં હોય? ઉત્તર કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે લપક શ્રેણીવાળા જીવો
કરે
જઘન્ય બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ
સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - " સાદિ, અધુવ ૩૮૬. ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધનાં ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિશ્રાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે શપક શ્રેણીવાળા જીવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org