________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
જઘન્ય બંધના ૨ ભેદ સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ૩૮૧. મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે
?તથા જઘન્યાદિનાં ભેદો કેટલાં હોય ? ઉત્તર મતિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે છે અને જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉન્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ. ૩૮૨. શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે |
? તથા જઘન્યાદિનાં ભેદો કેટલાં હોય ? | ઉત્તર શ્રુતજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો
કરે, જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ • સાદિ, અધ્રુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધુવ. ૩૮૩. અવધિજ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ કોણ
કરે ? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં હોય ? ઉત્તર અવધિજ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ
જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવોને હોય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org