________________
કમ ગ્ર^થ-પ
પ્રશ્ન ૯૦. દર્શનાવરણીય કના ત્રૌજા અવસ્થિત અંધના કાળ કેટલા હાય ?
૧૮
ઉત્તર : દર્શનાવરણીય કર્મના ત્રીજા અવસ્થિત બંધના કાળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહૂતના હાય છે.
પ્રશ્ન ૭૧. દર્શનાવરણીય કર્મોંમાં પહેલે અભક્તવ્ય અંધ કઈ રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર : દનાવરણીય કર્મમાં પહેલા અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણવા. કાઈ જીવ ઉશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકે દર્શનાવરણીય કર્મ ને અબંધક થઈ પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે નાવરણીય કર્મની ચાર પ્રકૃતિના બંધની શરૂઆત કરે ત્યારે તે પહેલા અવક્તવ્ય અધ કહેવાય છે.
પ્રશ્ન ૭૨. દનાવરણીય કર્મમાં ખીને અવક્તવ્ય બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર : દર્શનાવરણીય ક્રર્મમાં બીજો અવક્તવ્ય બંધ આ પ્રમાણે જાણવા. કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે દનાવરણીય કર્મીને અખંધક થાય છે ત્યાંથી કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યારે ચેાથા ગુણસ્થાનકને પ્રાપ્ત તેના પહેલા સમયે દનાવરણીય કર્માંની ૧૦ પ્રકૃતિના ધ કરે છે તે બીજો અવક્તવ્ય અધ કહેવાય છે.
પ્રશ્ન ૭૩. દનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિના બંધના વક્તવ્ય અધ કેમ ન ઘટે ?
ઉત્તર : કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમાં ગુણસ્થાનકે કાળ કરે તા અવશ્ય વૈમાનિકમાં જાય અને ત્યાં તેને દેવાયુષ્યના ઉદય થતાની સાથે જ ચેાથુ ગુણસ્થાનક હાય છે અને ચાથા ગુણસ્થાનકે દનાવરણીય કર્મ ની છ પ્રકૃતિના જ બંધ ડાય છે. કોઈ જીવ ઉપશમશ્રેણીથી કાળ કરી પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા ન હાવાથી નવ પ્રકૃતિના બંધના વક્તવ્ય બંધ ઘટે જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org