________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
એના બંધ કરે છે તે કાળપૂર્ણ થતા મિથ્યાત્વ માહનીયના ઉદય થવાના હાય તે જીવાને અનંતાનું 'ધિને ઉદય ૧ સમય અથવા ૬ આવલિકા જેટલા કાળ માટે થાય છે તે કાળમાં જીવ દનાવરણીય કની નવ પ્રકૃતિ ખાંધે છે તે બીજો ભૂયસ્કાર ખધ કહેવાય છે. પ્રશ્ન પ૯. દનાવરણીય કમાં ખીજે ભૂયસ્કાર મધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે?
ઉત્તર : દનાવરણીય કમાં બીજો ભૂયસ્કાર બંધ ત્રીજી રીતે પશુ પ્રાપ્ત થઈ શકે છે તે આ પ્રમાણે : કાઇ લઘુકી ભવ્યજવ યેાપશમ સમકિત પ્રાપ્ત કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે અથવા કોઈ સાદિ મિથ્યાત્વી જીવ પ્રહેલા ગુણસ્થાનકથી ત્રીજા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ત્યાં દનાવરણીય કર્મીની છ પ્રકૃતિના બંધ કરે છે. ત્યાંથી પતિત પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકને જ્યારે તે જીવ પ્રાપ્ત થાય ત્યારે નવ પ્રકૃતિને બાંધવા રૂપ બીજો ભૂયસ્કાર અધ કરે છે.
પ્રશ્ન ૬૦ : દર્શનાવરણીય કર્માંના બીજો ભૂયસ્કાર બંધ ચાથી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ?
૧૫
ઉત્તર : દર્શનાવરણીય કર્મના બીજો ભૂયસ્કાર બંધ ચાથી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ જીવે પહેલા ગુણસ્થાનકે રહી અશુભ આયુષ્યના અંધ કરેલ હાય અને પછી વિશુદ્ધ પરિણામથી પાંચમા-છઠ્ઠા કે સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલા હાય તા તે વખતે દનાવરણીય કર્મોની છ પ્રકૃતિના બ`ધ કરતા હોય છે, ત્યાંથી અંત સમયે અશુભ ગતિમાં જવા લાયક લેફ્યા પેદા થઈ જવાથી પહેલા ગુણુ સ્થાનકના પરિણામને જીવ પામે ત્યારે નવ પ્રકૃતિને બધ કરતાં ખીને ભૂયસ્કાર બંધ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ૬૧ : દનાવરણીય કમાં પહેલા અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર : કોઈ લઘુ કર્મી આત્મા પહેલા ગુણુ સ્થાનકના (સમ્યક્ત્વ પામવાના પૂર્વ સમયે) છેલ્લા સમયે વિદ્યમાન હોય ત્યારે દર્શના.ની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org