________________
કમ -૫ ગુણસ્થાનકે થાય છે ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરીથી કર્મને બંધ થતો ન હોવાથી અવક્તવ્ય બંધ ઘટ નથી.
પ્રશ્ન ૨૮, મૂલ કર્મને ચાર બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ. ૪ બંધ સ્થાના કુલ બંધસ્થાને કેટલા થાય છે?
ઉત્તર : મૂલ કર્મના ચાર બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ. ચાર બંધથાને ૧૦ થાય છે. ભૂયસ્કાર બંધના ૩ બંધસ્થાને, અલ્પતર મધસ્થાનના ૩ બંધસ્થાને, અવસ્થિત બંધના ૪ બંધસ્થાને સાથે ૧૦ થાય છે.
ચૌદ ગુણસ્થાનકેને વિશે મૂલ કર્મના બંધસ્થાને-ભૂયસ્કારાદિ બંધ સ્થાનનું વર્ણન.
પ્રશ્ન ૨૯. પહેલા ગુણસ્થાનકે મૂલકર્મના બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હોય?
ઉત્તર : પહેલા ગુણસ્થાનકે મૂલ કર્મના ભય સ્થાને બે હેાય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું. ભૂયસ્કાર બંધ એક હેય છે. અલ્પતર બંધ એક હેય. અવસ્થિત બંધ બે હોય એમ કુલ ચાર બંધ સ્થાને હોય.
પ્રશ્ન ૩૦. બીજા ગુણસ્થાનકે મૂલ કર્મને બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હોય?
ઉત્તર : બીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાને બે હોય છે. (૧) આઠ પ્રકૃતિનું (૨) સાત પ્રકૃતિનું ભૂયસ્કાર બંધ–એક હય, અલ્પતર બંધ–એક હય, અવસ્થિત બંધ-બે હેય એમ કુલ ચાર બંધ સ્થાને હેય.
પ્રશ્ન ૩૧. ત્રીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલા કેટલા હેય?
ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે મૂલ કર્મના બંધ સ્થાન એક હાય. (૧) સાત પ્રકૃતિનું, ભૂયસ્કાર બંધ એક પણ હેતે નથી, અલ્પતર બંધ પણ ઘટતું નથી, એક અવસ્થિત બંધ સ્થાન હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org