________________
૨૮ના બંધના–૨ : અપતર, અવસ્થિત. ૨હ્ના બંધના–૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના બંધના-૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૧ના બંધના–૨ ઃ ભૂયસ્કાર, અવસ્થિત. ૧ના બંધના-૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. પ્રશ્ન પ૭૩. અભવ્ય માર્ગણામાં નામકર્મ સિવાયનાં સાતેય કર્મનાં
ને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ક્યા?
ઉત્તર : અભવ્ય માર્ગણામાં નામકર્મ સિવાયનાં સાતેય કર્મનાં ધસ્થાન ૭ છે તથા ભૂરસ્કારાદિ બંધસ્થાને ૮ છે. જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું દર્શનાવરણય–૧ : ૯ પ્રકૃતિનું વેદનીય–૧ : એક પ્રકૃતિનું મહનીય-૧ : ૨ પ્રકૃતિનું આયુષ્ય-૧ : એક પ્રકૃતિનું ગોત્ર-૧ : ૧ પ્રકૃતિનું અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું જ્ઞાનાવરણીય-૧ : અવથિત. દર્શનાવરણીય૧ : અવસ્થિત. વેદનીય–૧ : અવસ્થિત.
મેહનીય-૧ : અવસ્થિત. આયુષ્ય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. શેત્ર-૧ : અવસ્થિત. અંતરાય–૧ : અવસ્થિત = ૮.
પ્રશ્ન પ૭૪. ભવ્ય માર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા?
ઉત્તર : ભવ્ય માણમાં આઠે કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને સઘળાં ય છે.
પ્રશ્ન પ૭૫. અભવ્ય માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : અભવ્ય માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને ૬ છે. ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ છે,
બંધસ્થાન-૬ : ર૩ – ૨૫ – ૨૬ - ૨૮ - ૨૯ - ૩૦. ભૂયસ્કાદિ–૧૬ : ૨ – ૩ – ૩ – ૩ - ૩ - ૨. ૨૩ના બંધના-૨ : અલ્પતર, અવસ્થિત. : -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org