________________
પ્રોપરી ભાગ-૨
- ૧૦૫
ભૂયકારાદિ બંધસ્થાન એકવીશ છે.
(૧) જ્ઞાનાવરણીય : એક અવસ્થિત (૨) દર્શનાવરણીય ? એક અવસ્થિત (૩) વેદનીય ઃ એક અવસ્થિત (૪) મેહનીયઃ એક અવસ્થિત (૫) આયુષ્ય: એક અવક્તવ્ય (૬) આયુષ્યઃ એક અવસ્થિત (૭) ગંત્રઃ એક અવસ્થિત (૮) અંતરાય : એક અવસ્થિત (૯) નામ: ગ્રેવીશને અલ્પતર (૧૦) નામ: ત્રેવીશને અવસ્થિત (૧૧) નામ પચ્ચીશને બૂસ્કાર (૧૨) નામઃ પચ્ચીશને અલ્પતર (૧૩) નામ : પચ્ચીશને અવસ્થિત (૧૪) નામ : છવ્વીશને ભૂયસ્કાર (૧૫) નામ : છબ્બીશને અલ્પતર (૧૬) નામ : છ વીશને અવસ્થિત (૧૭) નામ એગણત્રીશ ભૂયસ્કાર (૧૮) નામ: ઓગણત્રીશ અલ્પતર (૧૯) નામ: ઓગણત્રીશ અવસ્થિત (૨૧) નામ : ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ.
પ્રશ્ન પ૩૫. ત્રસકાય, 8 એગ, ૩ વેદ, ૪ કષાય આ અગ્યાર માર્ગણામાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? ક્યા?
ઉત્તર : ત્રસકાય, 8 મેગ, વેદ અને ૪ કષાય આ અગ્યાર માર્ગણમાં આઠેય કર્મના સઘળા બંધસ્થાને તથા સઘળા ભૂયસ્કારાદિ બંધસ્થાને છે.
પ્રશ્ન પ૩૬. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરીયાદિ છે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તરઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન માર્ગણામાં જ્ઞાનાવરણયાદિ છ કર્મના બંધસ્થાને ૭ છે.
(૧) જ્ઞાનાવરણીય કર્મનું એક પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણય , , છ , (૩) દર્શનાવરણીય , ચાર ) (૪) વેદનીય
એક કે (૫) આયુષ્ય કર્મનું એક એક પ્રકૃતિનું બંધસ્થાન (૬) ગેત્ર મ » અ » ) (૭) અંતરાય છેપાંચ છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org