________________
૧૩૪
કમ ગ્રંથ-૫ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૪ છે. (૧) બાવીશ પ્રકૃતિના બંધસ્થાન ભૂયકાર બંધ (૨) બાવીશ ,, , અવસ્થિત ) (૪) એકવીશ , , અવસ્થિત છે (૪) એકવીશ , , ભૂયસ્કાર ,
પ્રશ્ન ૫૩૩, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં નામકર્મમાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં નામકર્મના બંધસ્થાને પાંચ છે. ' (૧) વેવીશ પ્રકૃતિનું (૨) પચ્ચીશ પ્રકૃતિનું (૩) છાવીશ પ્રકૃતિનું (૪) ઓગણત્રીશ પ્રકૃતિનું (૫) ત્રીશ પ્રકૃતિનું.
ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૩ છે.
(૧) વેવીશ પ્રકૃતિને અલ્પતર (૨) ત્રેવશ પ્રકૃતિને અવસ્થિત (૩) પચ્ચીશ પ્રકૃતિને ભૂયકાર (૪) પચ્ચીશ પ્રકૃતિને અપતર (૫) પચ્ચીશ પ્રકૃતિને અવસ્થિત (૬) છવ્વીશ પ્રકૃતિને ભૂયકાર (૭) છવ્વીશ પ્રકૃતિને અલ્પતર (૮) છવ્વીશ પ્રકૃતિને અવસ્થિત (૯) ઓગણત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર (૧૦) ઓગણત્રીશ પ્રકૃતિને અલ્પતર (૧૧) ઓગણત્રીશ પ્રકૃતિને અવસ્થિત (૧૨) ત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર (૧૩) ત્રીશ પ્રકૃતિને અવસ્થિત.
પ્રશ્ન ૫૩૪. તેઉકાય, વાયુકાર્યમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા છે? કયા?
ઉત્તર : તેઉકાય, વાયુકાયમાં જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોમાં બંધસ્થાને ૧૨ છે.
(૧) જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિનું (૨) દર્શનાવરણીય નવ પ્રકૃતિનું (3) વેદનીય એક પ્રકૃતિનું (૪) મેહનીય બાવીશ પ્રકૃતિનું (૫) આયુષ્ય એક પ્રકૃતિનું (૬) ગેત્ર એક પ્રકૃતિનું (૭) અંતરાય એક પ્રકૃતિનું (૮) નામ ત્રેવીશ પ્રકૃતિનું (૯) નામ પચ્ચીશ પ્રકૃતિનું (૧૦) નામ છવ્વીશ પ્રકૃતિનું (૧૧) નામ એગણત્રીશ પ્રકૃતિનું (૧૨) નામ ત્રીશ પ્રકૃતિનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org