________________
૧૨૮
કર્મગ્રંથ-૫
(૧) બાવીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૨) એકવીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૩) સત્તર પ્રકૃતિનું બધસ્થાન, (૪) તેર પ્રકૃતિનું બંધસ્થાન.
ભૂયસ્કારાદિ બંધસ્થાન નવ હોય છે :
(૧) બાવીસ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૨) બાવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ. (૩) એકવીશ પ્રકૃતિને અ૯૫તર બંધ, (૪) એકવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૫) સત્તર પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૬) સત્તર પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૭) સત્તર પ્રકૃતિને અવસ્થિત બંધ, (૮) તેર પ્રકૃતિને અલ્પતર બંધ, (૯) તેર પ્રકૃતિને અવસ્થિત બંધ.
પ્રશ્ન પરર, તિર્યંચગતિમાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા ?
ઉત્તર : તિર્યંચગતિમાં નામકર્મનાં બંધસ્થાને હોય છે?
(૧) વીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૨) પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૩) છવ્વીશ પ્રકૃતિનું બંધસ્થાન, (૪) અઠ્ઠાવીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૫) ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન, (૬) ત્રીશ પ્રકૃતિએનું બંધસ્થાન.
ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૬ હોય છે?
(૧) ત્રેવીશ પ્રકૃતિને અ૯પતર બંધ, (૨) ત્રેવીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૩) પચ્ચીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૪) પચ્ચીશ પ્રકૃતિને અ૫તર બંધ, (૫) પશ્ચીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૬) છવ્વીશ પ્રકૃતિને ભૂયકાર બંધ, (૭) છવ્વીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૮) છવ્વીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૯) અઠ્ઠાવીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૦) અઠ્ઠાવીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૧૧) અઠ્ઠાવીસ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૧૨) ઓગણત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૩) ઓગણત્રીશ પ્રકૃતિને અલ્પતર બંધ, (૧૪) ઓગણત્રીશ પ્રકૃતિને અવસ્થિત બંધ, (૧૫) ત્રીશ પ્રકૃતિને ભૂયસ્કાર બંધ, (૧૬) ત્રીશ પ્રકૃતિને અવસ્થિત બંધ.
પ્રશ્ન પ૨૩. મનુષ્યગતિમાં જ્ઞાનાવરણયાદિ આઠે કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા હોય છે? ક્યા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org