SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭છે. ગેત્ર-૨, વેદનીય-૨ = ૪. પ્રશ્ન ૩૭૦ ઘાતી પ્રકૃતિઓના કેટલા ભેદ? કયા? ઉત્તર : બે ભેદે હોય છે. (૧) સર્વઘાતી, (૨) દેશઘાતી. પ્રશ્ન ૩૭૧. સર્વઘાતી પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિએ પિતાના રૂપે ઉદયમાં રહેતા આત્માના ગુણેને સર્વથા ઘાત કરે તે પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૩૭૨. સર્વઘાતી પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૩ = ૨૦. જ્ઞાનાવરણય-૧ : કેવલજ્ઞાનાવરણીય. દર્શનાવરણય-૬ : કેવલદર્શનાવરણીય, ૫ નિદ્રા. મેહનીય-૧૩ : મિથ્યાત્વ, અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય. ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વઘાતી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૩૭૩. પહેલા ગુણસ્થાનકે સર્વ બાતી પ્રકૃતિએ કેટલી બંધાય? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય–૧૩ = ૨૦. પ્રશ્ન ૩૭૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિથ્યાત્વ. પ્રશ્ન ૩૭પ. બીજા ગુણસ્થાનકે સર્વઘાતીની પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર : ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૨ = ૧૯ મેહનીય-૧૨ : અનંતાનુબંધિ ૧૨ કષાય. પ્રશ્ન ક૭૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? ઉત્તર : ૭ પ્રકૃતિને અંત થાય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy