________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૩૬૨. જિનનામ કર્મ સત્તા ભજનાએ શા કારણથી
૭૩
જાણવી ?
ઉત્તર : જિનનામ કર્મના બંધ ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી હાય છે તેમાં બધા માંધતા નથી. જેઓએ બાંધેલ હોય તેને આગળના ગુણસ્થાનકમાં સત્તા હાય. જેઓએ ન ખધેલ હાય તેને સત્તા ન હોય તેથી ભજના ગણાય છે.
પ્રશ્ન ૩૬૩. આહારક સપ્તક તથા જિનનામ કમ આ બન્નેની સત્તા પહેલા ગુણસ્થાનકે હાય? શું કારણ ?
ઉત્તર : મન્નેની સાથે સત્તા પહેલા ગુણસ્થાનકે હાતી નથી. કારણ બન્નેની સત્તાવાળા જીવા આ ગુણુસ્થાનકને તથાસ્ત્રભાવથી પ્રાપ્ત કરી શકતા જ નથી.
પ્રશ્ન ૩૬૪. આહારક સપ્તક તથા જિનનામ કર્મ મન્નેની સત્તાવાળા જીવા કેટલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે?
ઉત્તર : આ બન્નેની સત્તાવાળા જીવે પતિત પિરણામી થાય તે ચાયા ગુણસ્થાનકથી નીચેનાં ગુણસ્થાનકાને કદી પ્રાપ્ત કરી શકતા નથી.
પ્રશ્ન ૩૬૫. ચોથા ગુણુસ્થાનથી નીચેનાં ગુણસ્થાનકને ઉપર જણાવેલ એની સત્તાવાળા શા કારણથી ન પામે ?
ઉત્તર : કારણ કે ખીજા તથા ત્રીજા ગુણસ્થાનકે જિનનામ કર્મની સત્તા હાતી નથી એટલે તેની સત્તાવાળા જીવા આ ગુણસ્થાનકાને પામે નહિ તથા પહેલા ગુણસ્થાનકે એની સત્તાવાળા જીવા આવતા નથી. આ કારણથી ચાથાથી નીચેનાં ગુણસ્થાનકાને પામતા નથી.
પ્રશ્ન ૩૬૬. પહેલા ગુણસ્થાનકે જિનનામ કર્મની સત્તા કેટલા કાળ સુધી હોય ? શું કારણ ?
ઉત્તર : એક અતરમુહૂત સુધી હાય છે કારણ કે જે જીવાએ પહેલા નરકનુ આયુષ્ય બાંધેલ હોય પછી ક્ષયાપશમ સમ્યક્ત્વ પામી જિનનામ કર્મીની નિકાચના કરી હાય અને આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે છેલ્લા અંતરમુર્હુતે મિથ્યાત્વ ગુણુસ્થાનકે આવી આયુષ્ય પૂણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org