________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ત્રીજા ગુણસ્થાનક ને ચેાથુ· ગુણસ્થાનક પ્રાપ્ત કર્યાં પછી જીવા પામે છે. અથવા જે જીવા ચેાથેથી પહેલા ગુહ્યુસ્થાનકે આવી સમ્યક્ત્વ મોહનીયની ઉર્દૂલના કર્યાં પછી ત્રીજા ગુણસ્થાનકને પણુ પ્રાપ્ત કરી શકે છે. તથા આ ગુણસ્થાનકે મેાહનીય કર્મની ૨૮-૨૭-૨૪ એમ સત્તા સ્થાનેા હાય છે. માટે મિથ્યાત્વ અવશ્ય હોય છે.
પ્રશ્ન ૩૪૫. ચારથી અગ્યાર ગુરુસ્થાનકને વિષે મિથ્યાત્વ માહનીય કની સત્તા શી રીતે જાણવી ?
ઉત્તર : મિથ્યાત્વ મહુનીયની સત્તા વિકલ્પથી જાણવી કારણ કે જે જીવાને થયાપશમ કે ઉપશમ સમિતિ હાય તે જીવને અવશ્ય હાય તથા જે જીવાને ક્ષાયિક સમ્યક્રત્વ હાય તેઓને હાતી નથી. પ્રશ્ન ૩૪૬. સમ્યક્ત્વ માહનીયની સત્તા નિયમા કેટલા ગુણુસ્થાનકમાં હાય? શાથી?
ઉત્તર : ખીજા ગુણસ્થાનકમાં સત્તા નિયમા ડ્રાય છે. કારણ કે માહનીય કની ૨૮ પ્રકૃતિની સત્તા હાય છે.
પ્રશ્ન ૩૪૭. બાકીનાં ગુણસ્થાનકમાં સમ્યક્ત્ત્વ મહુનીયની સત્તા ક્યા પ્રકારે હાય? શાથી?
ઉત્તર : એક અને ૩ થી ૧૧ ગુણસ્થાનકમાં વિકલ્પે સત્તા હાય છે. પહેલા ગુરુસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને તથા જે જીવા સમ્યક્ત્હ પામી આ પ્રકૃતિની ઉદ્દલના કરેલ હોય તેઓને ન હાય, બાકીના જીવાને હાય. ત્રીજા ગુણસ્થાનકે ૨૮ અને ૨૪ ની સત્તાવાળાને સત્તામાં હોય તથા ૨૭ પ્રકૃતિની સત્તાવાળાને ન હેાય. ચારથી અગ્યાર ગુણસ્થાનકને વિષે ક્ષાયિક સમકિતી જીવાને સત્તામાં ન હેાય. ઉપશમ તથા ક્ષયાપશમ સમકિતી જીવાને હાય છે.
સાસણ મીસેસુ ધ્રુવ, મીસ મિચ્છાઈ નવસુ ભયણાએ 1 આઈ દુગે અણુ નિયમા, ભઈયા મીસાઈ નવગશ્મિ । ૧૧ ।।
ભાવા : સાસ્વાદન ગુણસ્થાનકને વિષે મિશ્ર માહનીયની સત્તા નિયમા હોય ખાકીનાં નવ ગુણસ્થાનકાને વિષે ભજનાએ હાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org