________________
જરા...માં
જો?
પ્રશ્નોત્તરી ગ્ર'થમાળાનું આ અગિયારમુ પ્રકાશન આજે પ્રશ્નાશિત થઈ રહ્યું છે.
આ પહેલાના પ્રકાશનેામાં આપેલ ચેાજના પ્રમાણે આપશ્રી આજે પણ રૂા. ૨૫૧/- માકલી સભ્ય થઈ શકા છે. સભ્ય થવાથી અમે આપશ્રીને ગ્રંથમાળાના દરેક પ્રકાશનાની એક એક નકલ ભેટ માકલી આપશું. અમે
આ પુસ્તકે પૂ. સાધુ-સાધ્વી ભગવંતા તથા જ્ઞાનભંડારાને ભેટ માકલીએ છીએ. તેથી આપશ્રીને સભ્ય થવાથી શ્રુતજ્ઞાનની ભક્તિના મહાન લાભ મળશે.
આ ગ્રંથમાળાના પુસ્તકાની જરૂરિયાત વિષે તે જે ભાગ્યશાળીએ આ પદાર્થ જ્ઞાનના જિજ્ઞાસુ-અભ્યાસી છે તે જ સમજી શકે. દરેક પ્રકાશનની બે હજાર નકલ છપાતી હેાવા છતાં આજે ગ્રંથમાળાના પહેલાં ચાર પ્રકાશના ટેકમાં નથી, માટે અમારે ઘણા ભાશાળીઆને નારાજ કરવા પડે છે. જીવવિવિચાર–દડક ફરીથી છાપવાની ભાવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org