SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૬૧, આઠમા ગુણ ના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ–અધ્રુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ-૨૦ + અધુવબંધિ-૬ = ૨૬. પ્રશ્ન ૬૨. નવમા ગુણ. ના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધુવબંધિ કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ–૧૮+ અધુવબંધિ-૪ = ૨૨. પ્રશ્ન ૬૩. નવમા ગુણ. ના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અધુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ–૧૮+ અધુવબંધિ–૩ = ૨૧. પ્રશ્ન ૬૪, નવમા ગુણ ના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે તેમાં યુવબંધિ-અધુવબંધિની કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ-૧૭ + અધુવબંધિ-૩ = ૨૦. પ્રશ્ન ૬પ, નવમા ગુણ. ના ચેથા ભાગે ૧૯ પ્રકૃતિએ બંધાય છે તેમાં ધ્રુવબંધિ-અવબંધિની કેટલી હોય ? ઉત્તર : ધ્રુવબંધિ–૧૬ + અધવબંધિ-૩ = ૧૯ પ્રશ્ન ૬૬. નવમા ગુણના પાંચમાં ભાગે ૧૮ પ્રકૃતિએ બંધાય છે તેમાં પ્રવબંધિઅધવબંધિ કેટલી હોય? ઉત્તર : ધ્રુવબંધિ—૧૫ + અધ્રુવબંધિ-૩ = ૧૮. પ્રશ્ન ૬૭. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિએ બંધાય છે તેમાં યુવબંધિ-અધવબંધિની કેટલી છે ? ઉત્તર : ધ્રુવબંધિ-૧૪ + અધુવબંધિની-૩ = ૧૭. પ્રશ્ન ૬૮. અગ્યાર, બાર તથા તેર એમ ત્રણ ગુણને વિષે એક પ્રકતિ બંધાય છે તે ધ્રુવબંધિની હોય છે કે અધવબંધિની? ઉત્તર : આ એક પ્રકૃતિ અધવબંધિની હોય છે. ભંગા અણાઈ સાઈ અણુત સંકુતરા ચહેરે કI પહમ ખિયા ધ્રુવ ઉદઈસુ યુવબંધિસુ તઈય વજ ભંગ તિગ મિચ્છજિમ તિનિભગા દુહાવિ અધુવા તુરિય ભંગા ૫ ભાવાર્થ બંધ તથા ઉદયને આશ્રયીને ચાર ભાંગા થાય છે, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy