________________
૧૮૨
કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૯૭૯. ઉપઘાત પ્રકૃતિને વિષે ઇવબંધિ આદિ ૧૭ દ્વારા માંથી કેટલા દ્વાર ઘટે? કયા ?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે.
(૧) ધ્રુવબંધ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી.
પ્રશ્ન ૯૪૦. ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, સુસ્વર, આદેય, યશ, આ ૭ પ્રકૃતિએને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારા ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે.
(૧) અબુવબંધિ, (૨) અ દયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપકી.
પ્રશ્ન ૯૪૧, પ્રત્યેક પ્રકૃતિને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે.
(૧) અધુવબંધિ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી.
પ્રશ્ન ૯૪૨. સ્થિર-શુભ પ્રકૃતિને વિષે ઘુવધિ આદિ ૧૭ દ્રારેમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) અધુવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી.
પ્રશ્ન ૯૪૩. સ્થાવર, સુકમ, અપર્યાપ્ત, દુર્ભગ ચતુષ્ક આ ૭ પ્રકૃતિઓને વિષે ધ્રુવનંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારો ઘટે ? ક્યા?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org