________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૯૩૪. પાશ્ચાત પ્રકૃતિને વિષે ધ્રુવમધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ?
કયા ?
ઉત્તર : ૭ દ્વારા ઘટે છે.
(૧) અપ્રુવમ ́ધિ, (૨) અશ્રુવાદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્દગલ વિપાકી. વાશ પ્રકૃતિને વિષે ધ્રુવમંધિ આદિ ૧૭
પ્રશ્ન ૯૩પ. દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ?
ઉત્તર ૭ દ્વારા ઘટે છે.
(૧) ધ્રુવમધિ, (૨) અશ્રુવેાદયી, (૩) ધ્રુવસત્તા (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી,
પ્રશ્ન ૯૩૬. આતપ-ઉદ્યોત પ્રકૃતિને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ?
ܪܪ
ઉત્તર : ૭ દ્વારા ઘટે છે.
(૧) અપ્રુવધિ, (૨) અનાદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અશ્વાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્ત માન, (૭) પુદ્ગલ વિપાકી.
પ્રશ્ન ૯૩૭. અગુરુલઘુ-નિર્માણ પ્રકૃતિને વિષે ધ્રુવધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે ? કયા ?
ઉત્તર : ૭ દ્વારા ઘટે છે.
(૧) ધ્રુવખંધિ, (૨) ધ્રુવાયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવત માન, (૭) પુદ્ગલ વિપાકી.
પ્રશ્ન ૯૩૮. જિનનામ કર્મીને વિષે ધ્રુવધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારા ઘટે? કયા ?
ઉત્તર : છ દ્વારા ઘટે છે.
(૧) અવખ'ધિ, (૨) અશ્રુવાયી (ક) અવસત્તા, (૪) મઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તીમાન, (૭) જીવ વિપાકી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org