SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૫ નામ-૩૦ : પિંડ–૨૦, પ્રત્યેક-૫, ત્રસ-૩, સ્થાવર-૨ = ૩૦. પિ’ડ–૨૦: ઔદારિક–તેજસ-ક્રાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સાયણુ, ૬–સૌંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક–૫ : પરાધાત, ઉદ્યોત, અનુરૂલ, નિર્માણુ, ઉપઘાત, ત્રણ-૩ : પ્રત્યેક, સ્થિર, શુભ, સ્થાવર–૨ અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૬૦. પાંચમા ગુરુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? તથા નવી પ્રકૃતિ કેટલી દાખલ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિનો અંત થાય છે. નામ-૧ : ઉદ્યોત નામમ એ પ્રકૃતિ નવી દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગેાપાંગ. પ્રશ્ન ૮૬૧. છઠ્ઠા ગુણુસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નામ-૩૧ : પિડ–૨૨, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૩૧. પ્રશ્ન ૮૬૨. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઇ ? ઉત્તર × ૨ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૨ : આહારક શરીર-અ'ગોપાંગ. પ્રશ્ન ૮૬૩. સાતમા ગુણસ્થાનકે પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિએ ઉદયમાં હ્રાય ? કઈ ? ઉત્તર : ર ઉદયમાં હોય છે. પ્રકૃતિ નામ-૨૯ : પિંડ-૨૦, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૨૯. પ્રશ્ન ૮૬૪. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩ : છેલ્લા ત્રણ સંધયશે.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy