SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ܬܲܪܪ કર્મ ગ્રંથ-પ પ્રશ્ન ૬૦૯. ચેથા ગુણસ્થાનકે પુય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૭ + પાપ પ્રકૃતિએ ૪૪ = ૮૧. પ્રશ્ન ૬૧૦. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૧ + પાપ પ્રકૃતિએ ૪૦ = ૭૧. પ્રશ્ન ૬૧૧, છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૧ + પાપ પ્રકૃતિએ ૩૬ = ૬૭. પ્રશ્ન ૬૧૨, સાતમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨/૩૩+ પાપ પ્રકૃતિએ ૩૦ = ૨/૬૩. પ્રશ્ન ૬૧૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ ૩૦ = ૬૨. પ્રશ્ન ૬૧૪, આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ ૨૮ = ૬૦. પ્રશ્ન ૧૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૨૩ = ૨૬. પ્રશ્ન ૬૧૬. પહેલા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાશ્રયી સંખ્યા કરતા ૪ વધારે સંખ્યા છે ? શાથી? ઉત્તર પુણ્ય તથા પાપ પ્રકૃતિએને વિષે વર્ણાદિ ૪ બન્નેમાં ગણતરરૂપે લીધેલ છે તે કારણથી ૪ ની સંખ્યા વધારે થાય છે. પ્રશ્ન ૬૧૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩ + પાપ પ્રકૃતિએ ૧૯ = ૨૨. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy