________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ગ-૧૧ : ૪ મનના, ૪ વચનને, ઔદારિક-દારિક મિશ્ર કર્મણ ગ.
પ્રશ્ન ૧૧૩૪ દેશવિરતિ ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ હોય?
ઉત્તર : ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૦, અવિરતિ-૧૧, કષાય-૧૭, ગ-૧૧ = ૩૯.
અવિરતિ-૧૧ : છ ઇન્દ્રિયને અસંયમ, પહેલી ૫ કાયને વધ. કષાય-૧૭ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, નવ નેકષાય. ગ-૧૧ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈકિય, વૈકિય મિશ્રયેગ.
પ્રશ્ન ૧૧૩૫. અવિરતિ ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર પપ બંધ હેતુઓ હેય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૩ = ૫૫.
ગ-૧૩ : આહારક–આહારક મિશ્ર વિના.
પ્રશ્ન ૧૧૩૬. ચક્ષુદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય?
ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૩ = ૫૫.
ગ-૧૩ : ઔદારિક મિશ્ર તથા કામણ કાયથેગ વિના. પ્રશ્ન ૧૧૩૭, અચક્ષુદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય?
ઉત્તર સર્વે ૫૭ બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૧૩૮, અવધિદર્શન માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ
હોય ?
ઉત્તર . ૪૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ–૧૨, કષાય-૨૧, ગ–૧૫=૪૮. કષાય-૨૧ : અનંતાનુબંધિ-૪ કષાય. પ્રશ્ન ૧૧૩૯ કેવલદર્શન માર્ગને વિષે કેટલા બંધ હેતુઓ
હોય?
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org