SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર : ૫૫ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, યાગ-૧૩, કષાય ૨૫ = ૫૫. યોગ ૧૩ : આહારક તથા આહારક મિશ્ર યાગ વિના. પ્રશ્ન ૧૧૨૯ સામાયિક ચારિત્રને વિષે કેટલા ખ'ધ હેતુઓ હોય? ઉત્તર : ૨૬ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ−૦, અવિરતિ-૭, કષાય–૧૩, યાગ-૧૩ = ૨૬. કષાય-૧૩, : સંજવલન ૪ કષાય, નવ નાકષાય. યાગ-૧૩ : ઔદારિક મિશ્ર તથા કાણુ કાયયેાગ વિના. છેદેપસ્યાપનીય ચારિત્રને વિષે કેટલા ખ'ધ પ્રશ્ન ૧૧૩૦. હેતુઓ હાય ? ઉત્તર : ૨૬ અંધ હેતુઓ હાય છે. મિથ્યા-૦, અવિરતિ-૦, કષાય-૧૭, યાગ-૧૩ = ૨૬. કષાય ૧૩ : સ ંજવલન ૪-કષાય, નવ નેાકષાય. ચેગ-૧૩ : ઔદ્યારિક મિશ્ર તથા કાણું કાય યાગ વિના. પ્રશ્ન ૧૧૩૧. પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે કેટલા અંધ હેતુએ હાય ? હાય ? ચતુથ કમ પ્રથ ઉત્તર : ૨૧ મધ હેતુએ હોય છે. મિથ્યાત્વ-, અવિરતિ-૦, કષાય-૧૨, યોગ~ = ૨૧, કષાય-૧૨ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ-નપુંસકવેદ. યાગ-૯ : ૪ મનના, ૪ વચનના ઔદારિક કાયયેગ. પ્રશ્ન ૧૧૩૨, સૂક્ષ્મસ’પરાય ચારિત્રને વિષે કેટલા અંધ હેતુએ હાય ? ઉત્તર : ૧૦ અંધ હેતુઓ હાય છે. કષાય-૧ સજવલન લેાભ, યાગ-૯ ૪ મનના ૪ વચનન ઔદારિક ચેગ. પ્રશ્ન ૧૧૭૩, યથાખ્યાત ચારિત્રને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : ૧૧ મધ હેતુ હાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy