SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૪પ ઉત્તર : માઠ કર્મનો ઉદય તથા આઠેય કર્મની સત્તા હોય છે. પ્રશ્ન ૧૦૫૧. ૧૧ મા ગુણઠાણે કેટલી પ્રકૃતિને ઉદય તથા સત્તા હોય ? ઉત્તર : મેહનીય કર્મ વિના સાતે કર્મને ઉદય હોય છે તથા આઠેય કર્મની સત્તા હોય છે. પ્રશ્ન ૧૦૫ર. બારમા ગુણઠાણે કેટલા કર્મની સત્તા તથા ઉદય હોય ? ઉત્તર મોહનીય કર્મ વિના સાત કર્મની સત્તા તથા સાત કર્મને ઉદય હેય. પ્રશ્ન ૧૦૫૩. તેરમા તથા ચોદમાં ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તા તથા ઉદય હોય છે? ઉત્તર : ચાર અઘાતિ કર્મની (વેદનીય, આયુ, નામ તથા ગોત્ર) સત્તા હોય છે તથા એ ચારેય કમેને ઉદય હોય છે. “ચૌદ ગુણસ્થાનકને વિષે મૂલકર્મની ઉદીરણુનું વર્ણન ઉઈરતિ પમત્તતા સગ૬ મીસ વેય આ વિણા | છગ અપમરાઈ તઓ છ પંચ સુહમે પવસંત | ૬૪ i પણ છે ખીણ દુ જોગી છુદીરગુ અજેગી થાવ ઉવસંતા સંખગુણ ખીણ સુહુમા નિયદિ અપવ્વ સમ અહિયા II ૬પ | ભાવાર્થ: છ ગુણઠાણ સુધી ૭-૮ કર્મની ઉદીરણા, મિત્રે ૮ કર્મની, વેદનીય-આયુ વિના અપ્રમત્તાદિમાં છની, સૂમ સંપાયે છે અને ૫ કર્મની, ઉપશાતે ૫ કર્મની, ક્ષીણમેહે પ અને ૨ કર્મની, સગીએ ૨ કર્મની ઉદીરણા હેય. ચૌદમે આસુદીરગ હોય. ઉપશાંત મહી ડા, ક્ષીણમોહી સંખ્યાતગુણ, સૂક્ષ્મ સંપરાય, અનિવૃત્તિ, અપૂર્વકરણ વિશેષાધિક અને સમ સરખા જાણવા. ૬૪-૬૫ / આ કમની ઉદીરણાનું વર્ણન પ્રશ્ન ૧૦૫૪. મિથ્યાત્વ સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા કર્મની ઉદીરણું હોય ? ઉત્તર : સાત અથવા આઠ ક્રમની ઉદીરણ હોય છે. આ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy