SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ હોય ? હોય ? પ્રશ્ન ૧૦૪૧, અસન્ની પંચે પર્યાં. જીવાને કેટલા બંધ હેતુઓ ઉત્તર : ૩૭ અથવા ૩૯ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિનાની જાણવી. કષાય ૨૩ ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ, યાગ ૨ : ઔદારિક કાયયેાગ, અસત્યામૃષા વચનયોગ. એ વેદ લિંગાકારે અધિક ગણતાં ૩૯ મધ હેતુઓ થાય છે. પ્રશ્ન ૧૦૪૨. સન્ની અપર્યાં. જીવાને વિષે કેટલા બંધ હેતુઓ ૪૩ ઉત્તર : ૪૦ અથવા ૪૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૧૧ : મન અસંયમ વિના, કષાય ૨૫, ચેગ ૩ : ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, કાણ કાયયોગ = ૪૦ બંધ હેતુ થાય છે અથવા ૪૬ પણ આ પ્રમાણે થાય છે. ૫ મિત્વ, ૧૧ અવિરતિ, ૨૫ કષાય, અને ૫ મેગ = ૪૬. ૫ યાગ : ઔદાકિ ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્મ છુ. પ્રશ્ન ૧૦૪૩, સન્ની પર્યાં. જીવાને કેટલા હેતુએ ઘટે ? ઉત્તર : ૫૭ અંધ હેતુ હોય છે. મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, કષાય ૨૫, ચેાગ ૧૫ – ૫૭ અપમત્તતા સત્તì મીસ અક્ષુબ્ધ ખાયરા સત્ત । અધઇ હસ્યુહુમાં એગ સુવરમા અધઞા જોગી ।। ૬૨।। ભાષા : અપ્રમત્ત ગુડાણા સુધી ૭ અથવા ૮ કર્મપ્રકૃતિના ખંધ, મિશ્ર–અપૂર્વકરણ, અનિવ્રુતિકરણ, ગુણુઠાણે છ કર્મ પ્રકૃતિના બંધ, સૂક્ષ્મ સંપરાયે છ ક પ્રકૃતિના બંધ, ૧૧–૧૨ અને ૧૩ મા ગુણુઠાણે ૧ કર્મ પ્રકૃતિના બંધ, અયેાગ શુઠાણું અખંધ હોય છે. ॥ ૬ ॥ પ્રશ્ન ૧૦૪૪ ૧ થી ૭ ગુણઠાણા સુધી કેટલી મૂળ કર્મ પ્રકૃતિને અધ હોય ? ઉત્તર : ૧-૨-૪-૫-૬ ગુણુઠાણા સુધી આયુષ્ય ક્રમ સિવાય છ ફર્મના બંધ તથા આયુષ્યના અંધ કરે ત્યારે માલકના પણ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy