SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૬૧૦, અનુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાધાત, ઉચ્છ્વાસ આ પાંચ પ્રકૃતિઓમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ત્રણ ભાવા હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૩ પારિણામિક ભાવ : ચૈઇમાના વિચરમ સમય સુધી : ચૈાદમાના છેલ્લા સમયથી. ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૧. આતપનામકર્મને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ લે પારિણામિક ભાવ : ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : નવમાના બીજા ભાગથી પ્રશ્ન ૧૬૧૨ ઉદ્યોતનામકને વિષે કેટલા ભાવા હાય? ઉત્તર : ત્રણ ભાવા હાય છે. મૌયિક ભાવ : ૧ થી ૫ પારિણામિક ભાવ : ૧૧ મા સુધી ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૧૩ જિનનામકને વિષે કેટલા ભાવા હાય ? ઉત્તર : ત્રણ ભાવા હેાય છે. પારિમાણિક ભાવ : ૨-૩ ગુણ, સિવાય બધેય : સિદ્ધમાં ૧૭૫ ઔદિયક ભાવ : ૧૩-૧૪ ક્ષાયિક ભાવ પ્રશ્ન ૧૬૧૪, ત્રસ-આદર-પર્યાપ્ત, સુભગ, આદેય યશમાં કેટલા ભાવા હાય ? Jain Education International ઉત્તર : ત્રણ ભાવા હાય છે. ઔદયિક-પારિણામિક ભાવ : ચૌદમાના છેલ્લા સમય સુધી ક્ષાયિક ભાવ : સિદ્ધમાં પ્રશ્ન ૧૬૧પ. પ્રત્યેક-સ્થિર, શુભ, સુવર, દુઃસ્વર, અસ્થિર, અશુભ આ છ પ્રકૃતિઓમાં કેટલા-કયા ભાવેા કેવી રીતે હાય ? ઉત્તર : ત્રણ ભાવે હાય છે. ઔયિક ભાવ : ૧ થી ૧૩, For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy