SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ચતુર્થ કર્મગ્રંથ ઔદયિક ભાવ : ૧ થી ૧૩ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૫ દેવાનુપૂર્વીને વિષે કેટલા ભાવે હોય ? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ સાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી પરિણામિક ભાવ : ચૌદમાના દ્વિચરમ સમય સુધી. પ્રશ્ન ૧૬૦૬. મનુષ્યપૂવને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ ક્ષાયિક ભાવ : ચૌદમાના છેલ્લા સમયથી, મતાંતરે સિદ્ધિ ગતિમાં. પરિણામિક ભાવ : ચૌદમાના ઉપત્ય સમય સુધી. પ્રશ્ન ૧૬૦૭. તિર્યંચાનુપૂર્વીને વિષે કેટલા ભાવો હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૨-૪ પરિણામિક ભાવ : ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ક્ષપક આશ્રયી ૧ થી ૯/૧ ક્ષાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૦૮. નરકાનુપૂવને વિષે કેટલા ભાવ હોય? ઉત્તર : ત્રણ ભાવે હોય છે. ઔદયિક ભાવ : ૧-૪ પરિણામિક ભાવ : ૧ થી ૧૧ સાયિક ભાવ : ૯/૨ ભાગથી. પ્રશ્ન ૧૬૦૦, બે વિહાગતિને વિષે કેટલા ભાવે હૈય? ઉત્તર : ત્રણ ભાવ હોય છે. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ પરિણામિક ભાવ : ચદમાના દ્વિચરમ સમય સુધી સાયિક ભાવ : ચદમાના છેલ્લા સમયથી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy