SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૫૭૦. અચક્ષુદાનાવરણીયમાં કેટલા ભાવા હાય? ઉત્તર : ચાર ભાવા હાય છે. ઔયિક-ક્ષયે પશમ-પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી જાણવા. પ્રશ્ન ૧૫૭૧ ચક્ષુદ નાવરણીયમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ચાર ભાવ હેાય છે. ઔદયિક-ક્ષયે પશમ-પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણુસ્થાનક સુધી ક્ષયાપશમભાવ ચઉરીન્દ્રિયપણુ પામ્યા પછી જાણવો. ક્ષાયિકભાવ, ૧૩મા ગુણસ્થાનકથી જાણવા. ઔયિકભાવ, એકન્દ્રિયથી તૈઇન્દ્રિય સુધી શુદ્ધ ઔયિકભાવ હાય છે. પ્રશ્ન ૧૫૭૨ અવધિદનાવરણીયમાં કેટલા ભાવા હાય ? ઉત્તર : ચાર ભાવ હાય છે. ઔઢયિકભાવ પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી ક્ષાયિકભાવ ૧૩મા ગુણુસ્થાનકથી ૧૬૭ ક્ષયે પશમભાવ અવધિજ્ઞાન થયેલા સમિતી જીવાને હોય તેથી ૪ થી ૧૨ ગુણ સુધી હાય સિદ્ધાંતના મતે અવધિદર્શન વિભગ જ્ઞાનીને પણ હેાય છે. તે અપેક્ષાએ ૧ થી ૧૨ ગુણ. સુધી ક્ષયાપશમ ભાવ પણ હાય. પ્રશ્ન ૧૫૭૩. કેવલદેશનાવરણીયમાં કેટલા ભાવા હોય ? ઉત્તર : ત્રણ ભાવા ડૅાય. ઔદિયફુભાવ તથા પરિણામિકભાવ ૧ થી ૧૨ ગુણુ. સુધી ક્ષાયિકભાવ ૧૩મા ગુણ, થી હાય પ્રશ્ન ૧૫૭૪, પાંચ નિદ્રા દર્શનાવરણીયમાં કેટલા ભાવા હોય? ઉત્તર : પાંચ નિદ્રામાં થીણદ્વિત્રિકને ઔયિકભાવ ૧ થી ૬ ગુણુ સુધી એ સ ઘાતી અશ્રુવાયી હાવાથી કોઈ વખતે ઉયમાં હાય, કોઈ વખતે ઉદ્યમાં ન હોય ઔદયિકભાવ છઠ્ઠા સુધી Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy