________________
પશીતિ નામા ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી
[ ભાગ-૨].
-૦D..
: બાસઠ માગણુઓને વિષે માગંણુઓને વિચાર :
પ્રશ્ન ૮૦૯. નરકગતિને વિષે કેટલી અને કઈ કઈ માગણીઓ ઘટે?
ઉત્તર : નીચેની ૩૫ માર્ગણાઓ ઘટેઃ નરકગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, નપું. વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંચમ, ૩ દર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય-અભવ્ય, ૬ સમક્તિ, સજી, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૧૦. તિર્યંચગતિને વિષે કેટલી માર્ગણાઓ ઘટે?
ઉત્તર : ૫૧ માગણીઓ ઘટે . તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૮૧૧, મનુષ્યગતિને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૫૦ માર્ગણાઓ ઘટે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસી , આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૧૨. દેવગતિને વિષે કેટલી માર્ગણ ઘટે?
ઉત્તર : ૩૯ માર્ગણાઓ ઘટે છે: દેવગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દશન, ૬ લેડ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અણહારી,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org