SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ (૧) ક્ષયે પામિક, ઔયિક, પારિામિક ક્ષાશમ ભાવે જ્ઞાનાદ્ધિ, ઔયિક ભાવે ગતિઢિ, પારિણામિક ભાવે જીવાદિ પ્રશ્ન ૧૪૯૫, ૪ થી ૭ ગુણઠાણે કેટલા ભાંગાએ હાય? ઉત્તર : સાન્તિપાતિકના ત્રણ ભાંગાએ હાય છે. (૧) ક્ષયે પશમ-ઔયિક-પારિણામિક ત્રિક સયાગી-૧ ભાંગા (૨) ઉપશમ-ક્ષયે પશમ-ઔદયિક-પારિામિક ચતુઃસંયેગી (૩) ક્ષાયિક-ક્ષયે પશમ-ઔદયિક-પ્રાણિામિક | ૨ ભાંગા ડાય પ્રશ્ન ૧૪૯૬ આઠમા ગુણઠાણે કેટલા ભાંગા હાય ? કયા ? ઉત્તર : ચતુઃ યોગી એ ભાંગા હાય છે. (૧) ઉપશમ-ક્ષયે પશમ ઔદયિક-પારિણામિક | ઉપશમ શ્રેણી આશ્રયી (૨) ક્ષાયિક-ક્ષયે પશમ-ઔદયિક-પારિણામિક / ક્ષેપક શ્રેણી માશ્રયી પ્રશ્ન ૧૪૯૭ નવમા દશમા ગુણઠાણે ભાવાના કેટલા ભાંગા હાય ! ઉત્તર એ અથવા ત્રણ ભાંગા હોય છે. (૧) ઉપશમ-ક્ષયાપશમ-ઔદયિક-પારિણામિક (૨) ક્ષાયિક ક્ષયાપશમ, ઔદયિક, પારિણામિક. (૩) ઉપશમ, ક્ષાયિક, ક્ષયેાપશમ, ઔયિક, પારિણામિક, મા પાંચસ યાગી ભાંગેા ક્ષાયિક સમિતી ઉપશમ શ્રેણી માંડેલ હાય તેવા જીવાને ઉપશમના કરતા ઉપશમ ચારિત્ર માનેલ છે માટે ઘટે છે. પ્રશ્ન ૧૪૯૯, અગ્યારમા ગુણઠાણે ભાવેાના કેટલા ભગા હોય ? ઉત્તર : સાન્નિપાતિકના બે ભાંગા હોય છે. ચતુઃસયાગી ૧ : ઉપશમ, યેાપશમ, ઔયિક, પારિણામિક, પાંચસયાગી ૧ : ઉપશમ, ક્ષાયિક, ક્ષયેાપશમ, ઔયિક, પાણિામિક ઉપશમ ભાવે ચારિત્ર, ક્ષાયિક ભાવે સમકિત, યેાપશમ ભાવે જ્ઞાનાદિ, ઔયિક ભાવે ગત્યાદિ, પારિગામિક ભાવે જીવત્વ, પ્રશ્ન ૧૪૯૯. ખારમે ગુડાણે ભાવાના કેટલા ભાંગા હેાય? ઉત્તર : ચતુઃસંયોગી ૧ ભાગા હાય છે, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy