SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૨ ૧૩૧ પ્રશ્ન ૧૪૫૮, પંચ સાંયેગી ભાંગા કેટલી માણાએમાં ઘટે? ઉત્તર : ૧૯ માĆણાએમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ ચૈાગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૧૪પ૯ નકગતિ-તિય ચગતિ-દેવગતિ માણામાં દ્વિકાદિ સચાગી ભાંગા છમાંથી કેટલા ભાંગા ઘટે? ઉત્તર : દ્વિકાદિ સચેગી છ ભાંગામાંથી ત્રણ ભાંગા ઘટે છે. (૧) ક્ષાયે પામિક ઔયિક પારિણામિક, (૨) ઉપશમ યૈાપશમ ઔદયિક પારિણામિક (૩) ક્ષાયિક ક્ષયાપશમ ઔયિક પારિણામિક. પ્રશ્ન ૧૪૬૦. મનુષ્યગતિમાં સાન્નિપાતિક છે ભાંગામાંથી કેટલા ઘટે ? ઉત્તર : પાંચ ઘટે છે : એક ક્ષાયિક-પારિણામિક સિવાયના જાણવા. એ પ્રશ્ન ૧૪૬૧. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, નવ મા ણામાં સાન્નિપાતિક છ ભાંગામાંથી કેટલા ઘટે? ઉત્તર આ નવ માણામાં સાન્નિપાતિકના એક ભાંગા ઘટે છે : ૧ ક્ષયાપશમિક-ઔદયિક-પારિણામિક. પ્રશ્ન ૧૪૬૨, પ’ચેન્દ્રિયાતિ, ત્રસકાય, ક યાગ, શુકલ લેશ્યા, ભવ્ય, સન્ની તથા આહારી માણાએમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર આ નવ મા ાઓમાં સાન્નિપાતિકના પાંચ ભાંગા ઘટે છે. (૧) યાપશમિક-ઔયિક-પારિણામિક. (૨) ઉપશમમિક (૩) ક્ષાયિકશમિક Jain Education International 22 12 ” "2 (૪) 27 (૫) ઉપશમ-શ્રાચિક-ક્ષયાપશમિક-ઔયિક પારિણામિક 22 27 For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy