________________
૧૩૦
ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ક્ષાયિક પરિણામિક &િ સગી ભાગે બાસઠ માર્ગણામાંથી ૪ માર્ગમાં ઘટે છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ક્ષાયિક સમક્તિ, અનાહારી.
પ્રશ્ન ૧૪૫૪. ક્ષાયિક, ઔદયિક, પરિણામિક ભાગે કેટલી માર્ગણાઓમાં ઘટે છે?
ઉત્તર ક્ષાયિક, ઔદયિક, પરિણામિક ભાગે ૧૫ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેનિદ્રયજાતિ, ત્રસકાય, ૩ યેગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલ લેડ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૪૫૫. ક્ષાયોપથમિક ઔદકિય પરિણામિક આ ભાંગે કેટલી માગણીઓમાં ઘટે?
ઉત્તર : આ ભાગે પ૬ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમતિ (ઉપશમ–ક્ષાયિક સિવાય), સની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૧૪પ૬. ઉપશમ, પશમ, ઔદયિક, પારિણમિક આ ભાગે કેટલી માર્ગણાઓમાં ઘટે છે ?
ઉત્તર : આ ભાગ ૪૦ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યુગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, સની તથા આહારી.
પ્રશ્ન ૧૪૫૭. ક્ષાયિક-પશમ--ઔદયિક-પારિથમિક આ ભાંગો કેટલી માર્ગણાઓમાં ઘટે ?
ઉત્તર : આ ભાગે ૪૧ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દશન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org