SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચતુર્થ કર્મગ્રંથ ક્ષાયિક ભાવે – કેવલજ્ઞાનાદિ ઔદયિક ભાવે – મનુષ્યગતિ આદિ 4 જાણવું પરિણામિક ભાવે - જીવલ્વાદિ ). બાકીના આઠ ભાંગા જેને વિષે સંભવતા નથી. પ્રશ્ન ૧૪૪૮. ચતુઃ સગી ભાંગા કઈ રીતે હોય? ઉત્તર : ચતુઃ સગી પાંચ ભાંગી આ પ્રમાણે થાય છે. ૧-૨-૩-૪ ૧-૨-૪-૫ ૨–૩–૪–૫ ૧–૨–૩–૫ ૧-૩-૪-૫ 1 ઉપશમ – ક્ષાયિક - પશામક – દયિક ૨ ઉપશમ – ક્ષાયિક – પશમિક – પરિણામિક છે ઉપશમ – ક્ષાયિક – દયિક – પરિણામિક ૪ ઉપશમ – ક્ષપશમિક – દયિક - પરિણામિક ૫ ક્ષાયિક – ક્ષેપથમિક – દયિક – પરિણામિક પ્રશ્ન ૧૪૪૯. ચતુઃ સંયેગી પાંચ ભાંગામાંથી જેમાં કેટલા ઘટે છે? ક્યા ક્યા છે ને ઘટે છે : ઉત્તર : ચતુઃ સગી પાંચ ભાંગામાંથી ચોથે પાંચમે ભાંગે જીમાં ઘટે છે તે આ રીતે : (૧) ઉપશમ-ક્ષપશમ-દયિક-પારિણામિક. આ ભાગે ચારે ગતિમાં સન્ની પર્યાપતા એને ઉપશમ સમકિતી જેને ઘટે છે. ઉપશમભાવે - સમકિત, પશમભાવે – જ્ઞાનાદિ ઔદયિકભાવે – ગત્યાતિ, પારિણમિકભાવે – જીવત્વ જાણવું (૨) ક્ષાયિક ક્ષપશમિક દયિક પરિણામિક ભાવ ઘટે છે. આ ભાગો ક્ષાયિક સમકિતી જીવ ચારેય ગતિમાં રહેલા હોય છે તે જીવોને ઘટે છે માટે તેના ચાર ભાંગા થાય છે. ક્ષાયિક - સમક્તિ, ક્ષયે પશભાવે - જ્ઞાનાદિ દયિકભાવે – ગત્યાદિ, પરિણામિકભાવે - જીવવાદિ જાણવું. બાકીના ચતુ સગી ત્રણ ભાંગ ઘટતા નથી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy