SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તદુપરાંત આ પ્રશ્નોત્તરીઓના પ્રકાશનમાં સુશ્રાવક અશોકકુમાર કેશવલાલ શાહ (ઉંબરીવાળા હાલ સુરત) તરફથી જે સેવા મળી છે, એથી જ આ પ્રશ્નોત્તરી ગ્રંથસ્થ બની શકી છે, એમ મારે કહેવું જોઈ એ. મુદ્રણ આદિની તમામ જવાબદારી એમણે સહર્ષ–સસ્નેહ અદા કરી. જેના ફળ સ્વરૂપે ટૂંકા ગાળામાં પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના દસ પુસ્તકોનું પ્રકાશન શકય બન્યું ! હજી આ વિષયમાં ઘણું ઘણું લેખન કાર્ય બાકી છે, એને મને પૂરો ખ્યાલ છે, પણ વિશ્વાસ છે કે, જે ગુરુકૃપા આટલું કાર્ય મારી પાસે કરાવવામાં નિમિત્ત બની ગઈ એ જ ગુરૂકૃપા મને હજી વધુ સફળતા અપાવ્યા વિના નહિ જ રહે! –મુનિ નરવાહનવિજય છે - - - - Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy