________________
પ્રશ્નોત્તરી ભાગ–૨
પ્રશ્ન ૧૨૭૧.
ઉત્તર : એક પાંચમુ ગુણસ્થાનક હાય છે.
દેવરિતમાં કેટલા ગુણસ્થાનક હાય ?
પ્રશ્ન ૧૨૭૨. સર્વ વિરતિમાં કેટલા ગુણસ્થાનકે હાય ? ઉત્તર : ૬ થી ૧૦ ગુણસ્થાનક સુધીના પાંચ ગુણસ્થાનક હાય છે. ૩ શ્રુતઅજ્ઞાન, ૭ વિભગજ્ઞાન, ૮ ચક્ષુદન, ૯ અચક્ષુદન ૧૦ અધિ દર્શન, ૧૧ ક્ષયે પશમભાવે દાનલબ્ધિ ૧૨ ક્ષયે પશમભાવે લાભલબ્ધિ, ૧૩ ક્ષયાપશમભાવે ભાગલબ્ધિ, ૧૪ ક્ષયાપશમભાવે ઉપભાગલબ્ધિ, ૧૫ ક્ષયે પશમભાવે વી લબ્ધિ, ૧૬ ક્ષયે પશમ સમક્તિ, ૧૭ દેશિવરિત મને ૧૮ સર્વ વિરતિ ચારિત્ર.
ભેદે
પ્રશ્ન ૧૨૭૩ અવધિદર્શન કેટલા ગુણઠાણામાં હોય? મતાંતરે પણ કેટલા ગુણુઠાણામાં હાય ?
ઉત્તર : અશ્વિન ૪ થી ૧૨ ગુણસ્થાનકોમાં હોય છે. મતાંતરે વિભગ જ્ઞાની જીવાને પશુ અવધિ દર્શીન માનેલ છે તે કારણથી થી ૧૨ ગુણસ્થાનક સુધી હેાય છે.
અન્નામ સિદ્ધત્તા સંજમ લેસા ાય ગઈ વેયા । મિચ્છ· તુએિ ભવ્વા ભત્ત જિયત્ત પરિણામે ॥ ૬૯ ॥
ભાવાર્થ : અજ્ઞાન, અસિદ્ધપણું, અસયમ, ૬ લેડ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ અને મિથ્યાત્વ આ એકવીસ ચેાથા ઔયિક ભાવના ભેદે છે. ભવ્યત્વ, અભવ્યત્વ તથા જીવત્વ એ ત્રણ પારિમાણિક ભાવના
૧ જાણવા ॥ ૬૯ ॥
૯૫
Jain Education International
પ્રશ્ન ૧૨૭૪, ઔદયિક ભાવના એકવીસ ભેદા કયા ક્યા છે? ઉત્તર : ૨૧ ભેદે આ પ્રમાણે જાણવા : ૧ અજ્ઞાનપણું, ૨ અસિદ્ધપણું, ૩ અસંયમપણું, ૪ કૃષ્ણ લેડ્યા, ૫ નીલ લેશ્યા, ૬ કપાત લેશ્યા, છ તેને લેડ્યા, ૮ પદ્મ લેશ્યા, ૯ શુકલ લેશ્યા, ૧૦ ધ, ૧૧ માન, ૧૨ માયા, ૧૩ લાભ, ૧૪ નરકગતિ, ૧૫ તિય ચગતિ, ૧૬ મનુષ્યગતિ, ૧૭ દેવગતિ, ૧૮ પુરુષવેદ, ૧૯ વેદ, ૨૦ નપુંસકવેદ તથા ૨૧ મિથ્યાત્વ.
For Private and Personal Use Only
www.jainelibrary.org