SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ * સૂતેલા સિંહના શરીર પર તે ઉંદરડા , સંતાકૂકડી રમી શકે પણ જાગેલા સિંહને જેઈ હાથીઓને ય જંગલ છોડી ભાગવું પડે. - કર્મ ફિલેફી ઉઘતા આત્માને ઢળી ઢઢળીને જગાડવા માટે છે. - વિદ્વાન મુનિરાજ શ્રી નરવાહન વિજ્યજીએ પ્રશ્નોત્તરીના માધ્યમે જીવવિચાર-નવતત્ત્વ-દંડકના તને તવપ્રેમી જિજ્ઞાસુ જનતા સુધી પહોંચાડયા છે. અને એજ માધ્યમે હવે જટિલ એવા કમંતને પહોંચાડવાની એમની ઈચ્છા પણ ધીરે ધીરે સફળતાને પામી રહી છે. ત્રણ કર્મગ્રન્થ પ્રશ્નોત્તરી રૂપે બહાર પડી ચૂક્યા બાદ આ ચતુર્થ કમ ગ્રન્થને બીજો ભાગ પણ પ્રશ્નોત્તરી રૂપે બહાર પડી અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસુ ભાવને સંતોષવામાં ખૂબ ખૂબ સહાયક બનશે એમ લાગે છે. કર્મતત્વની ગહનતાને આવા તાત્વિક પ્રકાશને દ્વારા સૌ કઈ જાણી-સમજી આત્માને જાગૃત કરવાના પ્રયત્નમાં લાગી જઈ આત્માને કર્મના કન્જામાંથી સંપૂર્ણ મુક્ત બનાવી પરમાત્મપદની ખૂબ જ નિકટ પહોંચાડી દેવાની શુભભાવના રાખે એ જ શુભાભિલાષા. –મુનિ મુક્તિમભવિજય ગણી. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy