________________
ચતુર્થાં કમ ગ્રંથ
પ્રશ્ન ૨૯૧. અસની જીવાને સિદ્ધાંતમાં નપુંસક વેદના ઉદયવાળા કહ્યા છે? તા આ વેદ શી રીતે ઘટે?
७०
ઉત્તર : સિદ્ધાંતમાં અસંજ્ઞી જીવાને નપુંસકવેદી કહ્યા છે તે ખરાખર છે તો પણ અહીંયા જે પુરૂષવેદી-સ્ત્રીવેદી કહ્યા છે તે લિંગાકારને આશ્રયીને જાણવાં. ભાવથી તે તે પણ નિયમા નપુંસક વેદી જ હાય છે. પ'ચસ‘ગ્રહની મૂલટીકામાં કહ્યું છે કે—
અસ'ની પ'ચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત નપુંસક ઢાવા છતાં પણ લગાકારે વેદ અને પુરૂષવેઢવાળા પણ કહ્યા છે.
પ્રશ્ન ૯૨. અહીંયા લિંગાકારવાળા અપપ્તા જીવા એ અપર્યાપ્તામાંથી ક્યા પ્રકારના જાણવા ?
ઉત્તર : અત્રે સન્ની તથા અસન્ની અપોપ્તા જીવાને વિષે સ્ત્રી-પુરૂષવેદ કહ્યા છે તે કરણુ અપર્યાપ્તા છા લેવા, કારણ કે લબ્ધિ અપર્યાપ્તા જીવા તે નિયમા નપુંસકવેદ વાળા જ હાય છે.
પ્રશ્ન ૧૯૩ અનાહારી મા ણામાં કેટલા જીવભેદો હાય ? કયા કયા?
ઉત્તર : અનાહારી માણાને વિષે આઠ જીભેદ હાય છે. (૧) સૂક્ષ્મ અપર્ચોપ્તા એકેન્દ્રિય, (૨) ખાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, (૩) એઇન્દ્રિય અોપ્તા, (૪) તેન્દ્રિય અપર્યાપ્તા, (૫) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, (૬) અસ'ની પ'ચેન્દ્રિય અપર્યાપ્તા, (૭) સ’શી પચેન્દ્રિય અપર્યાપ્તા તથા (૮) સ'ની પ'ચેન્દ્રિય પર્યાપ્તા,
પ્રશ્ન ૨૯૪. અપર્યાપ્તાવસ્થામાં અનાહારક ક્યાં હૈાય ?
ઉત્તર : વિગ્રહગતિમાં જ્યારે જીવા રહેલા હોય તેમાં એક વિગ્રહમાં આહારી હાય, એ વિગ્રહમાં વચલા એક સમય, ત્રણ વિગ્રહમાં એ સમય, અને ચાર વિગ્રહમાં ત્રણ સમય જીવે અનાહારી હાય છે.
પ્રશ્ન ર૯પ. સ'ની પર્યાપ્તામાં અનાહારી કયારે હાય? ઉત્તર : સન્ની પ‘ચેન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે જ્યારે કેવલજ્ઞાન પામે અને તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદ્દાત કરતાં હોય ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org