________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૨૮૮. ચક્ષુદર્શન માર્ગમાં કેટલા જીવભેદ હેય? ક્યા કયા?
ઉત્તર : ચક્ષુદર્શન માર્ગણામાં ત્રણ અથવા છ છવભેદ હેય છે તે આ પ્રમાણે.
(૧) ચઉરીન્દ્રિય પર્યાપ્ત, (૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, (૩) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અથવા આ ત્રણેનાં અપર્યાપ્તા સાથે જીવભેદ જાણવા.
પ્રશ્ન ૨૮૯ અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુદન ક્યા આચાર્યો માને છે?
ઉત્તર : અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુદર્શન પંચસંગ્રહકારવાળા આચાર્યો માને છે. તે કરણ અપર્યાપ્તા જી લેવા. જ્યારે એ જીવે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારથી ચક્ષુદર્શન કરણ અપર્યાપ્તા જેમાં માનેલું છે. કહ્યું છે કે –
પંચસંગ્રહ મૂલ ટીકાયામ
કરણ પર્યાપ્તષ ચતુરિન્દ્રિયાદિષ ઈન્દ્રિય પર્યાપ્ત સત્યાં ચક્ષુદર્શનં ભવતીતિ |
થી નર પર્ણાિદિ ચરમા ચઉ અણહારે દુસન્નિ છે અષજજા ! તે સુહુમ અપજ વિણ સાસણ ઇત્તો ગુણે પુછું ર૧ |
અર્થ : સ્ત્રીવેદ, પુરૂષદ અને પંચેન્દ્રિય માણાએ છેલ્લા ચાર છવભેદ, અનાહારીને વિષે છ અપર્યાપ્તા અને છેલ્લા બે જીવભેદ, એ આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિના સાસ્વાદન માર્ગણએ સાત જીવભેદ હોય છે. હવે આગળ માર્ગણદ્વારને વિષે ગુણસ્થાનકે કહીશું. + ૨૧
પ્રશ્ન ર૯૦. પુરૂષ–સ્ત્રીવેદ તથા પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં કેટલા જીવભેદે હેાય? ક્યા કયા?
ઉત્તર : પુરૂષદ-સ્ત્રીવેદ તથા પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં છેલ્લા ચાર છવભેદો હોય છે.
(૧) અસંસી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, (૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org