________________
ચતુર્થ કર્મગ્રંથ
વિષે તથા એકેન્દ્રિય એમ છ માર્ગને વિષે પહેલા ચાર જીવભેદ હોય છે.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ પર્યાપ્ત, (૩) બાદર અપર્યાપ્ત, (૪) બાદર પર્યાપ્ત.
પ્રશ્ન ર૭૬, અસંસી માર્ગણામાં કેટલા જીવ ભેદ હોય? ક્યા
કયા ?
ઉત્તર : અસંસી માર્ગણામાં પહેલા બાર જીવ ભેદ હેય.
સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત—અપર્યાપ્ત, બાદર એકેન્દ્રિય પર્યાપ્ત– અપર્યાપ્ત, બેઈન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, તેઈન્દ્રિય પર્યાપ્ત—અપર્યાપ્ત, ચઉરીન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત.
પ્રશ્ન ૨૭૭. આ બાર ને અસંસી શાથી કહેવાય?
ઉત્તર: આ બાર ને દ્રવ્યમાન હોતું નથી પણ ભાવમન હોય છે તે કારણથી અસંશી કહેવાય છે. અર્થાત્ દીર્ઘકાલિકી સંજ્ઞા હેતી નથી માટે અસંશી કહેવાય છે.
પ્રશ્ન ૨૭૮. બેઈન્દ્રિય માર્ગમાં કેટલા જીવભેદ હોય? કયા કયા? ઉત્તર : બેઈન્દ્રિય માર્ગણામાં બે જીવભેદ હોય છે. બેઈન્દ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્ત. પ્રશ્ન ૨૭૯, તેઈન્દ્રિય માર્ગણામાં કેટલા જીવભેદ હૈય? ક્યા કયા? ઉત્તર : તેઈન્દ્રિય માર્ગણામાં બે જીવભેદ હોય છે. તેઈન્દ્રિય અપર્યાપ્ત-પર્યાપ્ત.
પ્રશ્ન ૨૮૦. ચઉરીન્દ્રિય માર્ગણામાં કેટલા જીવભેદ હોય? કયા કયા ?
ઉત્તર : ચઉરીન્દ્રિય માર્ગમાં બે જીવભેદ હોય છે. ચઉરીન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત. પ્રશ્ન ૨૮૧, કઈ કઈ લેસ્થામાં જ ઉત્પન્ન થાય ?
ઉત્તર : જે લેગ્યામાં છ મરણ પામે છે તે લેશ્યામાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૨૮૨/૧, જીવને મરતી વખતે કઈ લેયાએ હેય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org